Hindi, asked by kusumbencpatel56, 7 months ago

૧૪. ગીતાજીનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ
લેખક કહે છે? *​

Answers

Answered by Umar1324
3

Explanation:

વિશ્વ સાહિત્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે. એ સાક્ષાત ભગવાનના શ્રીમુખથી નીકળેલી પરમ રહસ્યમયી દિવ્ય વાણી છે. એમાં સ્વયં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રના કલ્યાણને માટે ઉપદેશ આપ્યો છે. આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હ્રદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે, જેમનો આજ સુધી કોઇ પાર નથી પામી શક્યું અને ન પામી શકે છે.

અમારા પરમશ્રદ્ધેય સ્વામીજી શ્રીરામસુખદાસજી મહારાજે આ અગાધ ગીતાસાગરમાં ઊંડા ઊતરીને અનેક ગુહ્યતમ અમૂલ્ય રત્નો શોધી કાઢ્યાં છે, જેમને એમણે આ “સાધક સંજીવની” ટીકાના માધ્યમથી સાધકોના કલ્યાણાર્થે ઉદાર હ્રદયથી વિતરિત કર્યાં છે. ગીતાની આ ટીકા અમને અમારી ધારણા પ્રમાણે બીજી ટીકાઓની અપેક્ષાએ બહુ જ વિલક્ષણ પ્રતીત થાય છે. અમારું ગીતાની બીજી બધી ટીકાઓનું એટલું અધ્યયન નથી, તોપણ આ ટીકામાં અમને અનેક શ્લોકોના ભાવ નવા અને વિલક્ષણ લાગ્યા. જેમકે – પહેલા અધ્યાયનો 10મો, 19મો, 22મો અને 25મો શ્લોક; બીજા અધ્યાયનો 39મો અને 40મો શ્લોક; ત્રીજા અધ્યાયનો 3જો, 10મો, 12મો, 13મો, અને 43મો શ્લોક; ચોથા અધ્યાયનો 18મો અને 38મો શ્લોક; પાંચમા અધ્યાયનો 13મો અને 14મો શ્લોક; છઠ્ઠા અધ્યાયનો 20મો અને 38મો શ્લોક; સાતમા અધ્યાયનો 5મો અને 19મો શ્લોક; આઠમા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક; નવમા અધ્યાયનો 3જો અને 31મો શ્લોક; દસમા અધ્યાયનો 41મો શ્લોક; અગિયારમા અધ્યાયનો 26મો, 27મો, 45મો અને 46મો શ્લોક; બારમા અધ્યાયનો 12મો શ્લોક; તેરમા અધ્યાયનો 1લો, 19મો, 20મો, અને 21મો શ્લોક; ચૌદમા અધ્યાયનો 3જો, 12મો, 17મો અને 22મો શ્લોક; પંદરમા અધ્યાયનો 7મો અને 11મો શ્લોક; સોળમા અધ્યાયનો 5મો અને 20મો શ્લોક; સત્તરમા અધ્યાયનો 7મો, 8મો, 9મો અને 10મો શ્લોક; અઢારમા અધ્યાયનો 37મો અને 73મો શ્લોક વગેરે વગેરે. જો વાચક ગંભીરતાથી અધ્યયન કરે તો તેને બીજા પણ કેટલાય શ્લોકોમાં આંશિક નવાનવા ભાવો મળી શકે છે

Okay!!!!

Answered by sakariya19
2

Answer:

આશાતિ અનુભવાય છે.

Explanation:

hope it helps u

Similar questions