ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા કયા નામથી જાણીતા છે?
Answers
Answered by
0
Answer:
z z zznzjsjsbbsbdbdbbnxnznsndj
Answered by
2
Answer:
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે[૧], જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે.
નરસિંહ મહેતા
Similar questions