પાણી અને વાણી વિચારી ને વાપરો
Answers
Answer:
plzz follow me plzz make as a brainlist plzz
Explanation:
પાણી અને વાણી, હંમેશાં સમજી વિચારીને વાપરવા જોઈએ. બંનેમાં અસીમ તાકાત છે, અખૂટ ઊર્જા પણ છે. પાણી જીવનનો આધાર છે તો વાણી વ્યક્તિત્વનો. પાણી દૂષિત હશે તો જીવન શરીર ખરાબ કરશે અને વાણી દૂષિત હશે તો વ્યક્તિત્વ ખરાબ થશે. દુર્ભાગ્યે બંને સહેલાઈથી ઉપલબ્ધ છે. તેથી બંનેની કિંમત ઓછી સમજાઈ છે. પરંતુ બંને માણસની જિંદગી સવારવાની તાકાત ધરાવે છે. માણસનું સૌંદર્ય ખરાબ હશે તો મેકઅપ દ્વારા સુધરાવી શકાશે પણ જો વાણીમાં કડવાશ- નિળતાની ખાતરી સમજજો.
તમે દુનિયામાં કોઈપણ ક્ષેત્રમાં ઉચ્ચસ્થાને બેઠેલી વ્યક્તિને જોશો-સાંભળશો, તેમના જીવનનો અભ્યાસ કરશો તો તેમની મૃદુભાષી અભિવ્યક્તિ જરૂર દેખાશે.
નઠારા માણસ કરતાં નિષ્ફર વ્યક્તિ વધારે તિરસ્કારને પાત્ર હોય છે. માણસ ખરાબ હોય તો ચાલે પણ માણસનો સ્વભાવ જ ખરાબ હોય તો કોઈ નહિ સ્વીકારે. સ્વભાવ વિનયી હશે, વર્તણૂંકમાં વિનમ્રતા હશે તો મુશ્કેલ સમયમાં પણ અનેક મદદગાર મળશે. પરંતુ જો અવિવેકી સ્વભાવ હશે તો બધા શંકાશીલ બનશે. અવિવેકી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઇ જાય છે, જે ખુદને જ વિનયી વ્યવહાર કરવો એ કળા છે. વિનમ્ર પર હંમેશાં સન્માન પ્રાપ્ત કરે છે. જયારે ઉદ્ધત માણસ
સમાપ્ત કરવા જેવું કહેવાય. દુશ્મનોની સાખણજ આપવાનો નિયમ બનાવવો, આ અભિયાનનો ઉદેશ છે. જો વધુ તરસ હોય તો તે સામેથી માંગી લેશે. આ ખૂબ જ અનુકરણીય ઝુંબેશ છે જેનો બહોળા પ્રમાણમાં ત્વરિત ફેલાવો એ આજની જરૂરિયાત છે. હોટલો, ઓક્સિોએ આ પ્રથા ખાસ અપનાવવા જેવી જ છે. જેથી પાણી ગટરમાં જતું અટકે. આ માટે કોઈએ ખરાબ લગાડવાની જરૂર નથી. હા, અમે આ અભિયાન અપનાવ્યું છે એવું બોર્ડ લગાવી શકાય જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય.
વાણીના વેડફટને કારણે જ મહાભારત સર્જાયું હતું. દ્રૌપદીએ ભરી સભામાં દુર્યોધનનું અપમાન કર્યું હતું, જે કુરુક્ષેત્રના યુદ્ધમાં પરિણમ્યું હતું.
કડવું બોલવાવાળો મધ નથી વેચી શકતો જયારે મીઠું બોલવાવાળો મરચું પણ સહેલાઈથી વેચી જતો હોય છે. કમાનમાંથી છૂટેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો પાછા વાળી શકાતા.