ટુંક નોંધ લખો :વરસાદ
Answers
Answered by
0
વરસાદ :-
વરસાદ એટલે ચોમાસું. વરસાદ ચોમાસામાં આવે છે, અંગ્રેજી કેલેન્ડર ની રીતે તે ઓગસ્ટ થી ડિસેમ્બર મહિનામાં આવે છે.વરસાદ નું વાતાવરણ બધા ને આનંદ મા લાવી દે છે. જ્યારે વરસાદ આવે ત્યારે બાળકો આનંદ મા આવી ને પાણી માં રમે છે, ખેડૂતો ખેતી કરવાનું શરૂ કરી દે છે, વરસાદ માં દ્રેડકા દ્રો.. ડ્રો...કરે છે, મોર નાચે છે, વગેરે પ્રક્રિયાઓ થાય છે. વરસાદ ના પાણીને એક મોટી ટેન્ક માં રાખી પણ શકાય છે, તે પછી કેટલીય જગ્યાએ કામમાં આવે છે. આપને કહી શકીએ કે વરસાદ આપના જીવનનો એક સ્ત્રોત છે. જ્યારે વરસાદ આવતો નથી ત્યારે બધાએ કેટલીય તકલીફો વેઠવી પડે છે. તેથી વરસાદ એક સ્ત્રોત ના રૂપમાં છે.
જય હિન્દ...
વિનંતી :-
શુભ સવાર મિત્ર...
જો આ સારું લાગે તો મને brilliant બનાવજે...
ok...byy
Similar questions