Social Sciences, asked by salmanurbhanej284, 6 months ago

લોકસભાની રચના કેવી રીતે થાય છે ?​

Answers

Answered by vasantchaudhary1288
1

Answer:

લોકસભા ની કુલ 543 સીટો છે, બધી સીટો પર 5 વર્ષે ચુંટણી લડાય છે, તેમાં જે પક્ષ ને બહુમત મળે છે એટલે કે 272 સીટો કે તેથી વધારે સીટો મળે છે, તે પોતાની સરકાર બનાવે છે, તેમના માંથી વિવિધ પ્રકારના મંત્રીઓની નિમણુક થાય છે, તેમાંથી એક પ્રધાનમંત્રી પણ બને છે. વિજેતા પક્ષ લોકસભામાં સતા પક્ષ ના રૂપમાં બેસે છે, વિરોધી પક્ષ વિરોધી પક્ષ માં બેસે છે, આ રીતે લોકસભાનું રાજકારણ ચાલે છે.

i hope it helps you !

i also followed you !

i hope you make me brilliant !

please make me brilliant and follow me...

Similar questions