Economy, asked by prafulsodvadiya, 8 months ago

ગરીબી રેખા એટલે શું ?​

Answers

Answered by Dhyani279
4

Answer:

ભારત એક વિકાસશીલ દેશ છે. ભારતીય અર્થકારણ વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે કારણકે બ્રિટીશરો પાસેથી મેળવેલી આઝાદી અને ત્યારબાદ અર્થતંત્રને અસ્થિરતામાંથી ઉગારવા જે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્યા તે નોંધનીય છે. સ્વતંત્રતા બાદ અર્થતંત્રમાં ઉદભવેલી સમસ્યાઓને દૂર કરી વિકાસ કઈ રીતે સાધવો? તે પ્રશ્નના નિવારણ અર્થે આયોજનનો માર્ગ અપનાવવામાં આવ્યો. આયોજનની શરૂઆતથી વર્તમાન સમય સુધી વિવિધ પ્રયાસો હાથ ધરી દેશની સમસ્યાઓને નિવારવા અથાગ્ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ છતાં દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે. ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી. પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે. કારણ જે દેશનું માનવધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે

Explanation:

please mark me as brainliest

Similar questions