Science, asked by hinguajay98, 6 months ago

બેટરીના ધન છેડાને શું કહે છે?​

Answers

Answered by Anonymous
1

Answer:

રસાયણશાસ્ત્ર અને ઉત્પાદન ઇજનેરીમાં વિદ્યુત વિભાજન / વિચ્છેદન-વિશ્લેષણ એ DC વીજળીના પ્રવાહનો ઉપયોગ કરીને મૂળ રૂપે બિન-સ્વયંસ્ફૂરિત હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓને કરાવવા માટેની એક પદ્ધતિ છે. વિદ્યુત વિભાજન એ કાચી ધાતુ જેવા કુદરતી સ્રોતોમાંથી વિદ્યુત વિભાજન કોષની મદદથી શુદ્ધ તત્ત્વોને છૂટા પાડવા માટે વ્યાપારિક ધોરણે ખૂબ જ મહત્વનો તબક્કો છે.:

Similar questions