India Languages, asked by raihanmansuri26174, 5 months ago

કહરસંગે કઈ કઈ વસ્તુઓની ખરીદી કરી?​

Answers

Answered by Goldenjungkookie
6

Answer:

hey which language is this???

Answered by bittumogatalareddy
2

Answer:

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે સમગ્ર વિશ્વ માટે ખતરો બની રહ્યો છે. આખા જગતના ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકો મળીને આ જીવલેણ વાઈરસનો ઈલાજ શોધવા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. જો કે આ દિશામાં તેમને હજુ સુધી કોઈ ચોક્કસ સફળતા મળી નથી. વૈજ્ઞાનિકો માટે પણ આ શોધનો વિષય છે કે, નોવલ કોરોના વાઈરસ આખરે કંઈ-કંઈ વસ્તુઓ પર કેટલા સમય સુધી જીવિત રહી શકે છે? હવે આજ સંદર્ભે કરવામાં આવેલા એક રિસર્ચના પરિણામો સામે આવ્યા છે.

વાસ્તવમાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં વિવિધ લેબ સાથે સંકળાયેલા કેટલાક વૈજ્ઞાનિકોએ પોતાના પ્રયોગમાં જાણ્યું કે, કોરોના વાઈરસ હવામાં ત્રણ કલાક સુધી જીવિત રહી શકે છે. જો કે શરૂઆતમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાવાની ક્ષમતા નબળી જોવા મળી હતી. આથી એવું મનાય છે કે, આ વાઈરસ હવામાં જીવિત રહીને લોકોને પોતાના શિકાર નથી બનાવતો, પરંતુ હવે તેવું નથી.

કોરોનાને લઈને કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, આ વાઈરસ હવામાં 3 કલાક સુધી જીવિત રહી શકે છે. સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વૈજ્ઞાનિકોના પ્રયોગના આધારે SARS-CoV2નો વાઈરસ હવામાં હાજર છે. જેના કારણે કોઈ પણ વ્યક્તિ હવામાં હાજર આ વાઈરસથી સંક્રમિત થઈ શકે છે.

♦ આ વસ્તુઓ પર કેટલા દિવસ જીવિત રહે છે કોરોના?

►કાગળ પર 1 દિવસ

►પ્લાસ્ટિક પર 3 દિવસ

►સ્ટીલ પર 2 દિવસ

►તાંબા પર 4 કલાક સુધી

ધી જર્નલ ઓફ હોસ્પિટલા ઈન્ફેક્શન દ્વારા કરવામાં આવેલી એક સર્વે અનુસાર, મેટલ, પેપર, કાંચ, પ્લાસ્ટિક અને લાકડાના વસ્તુઓ પર કોરોના વાઈરસ 2 થી 9 દિવસ સુધી જીવિત રહી શકે છે.

Similar questions