CBSE BOARD X, asked by ayush7648005546, 6 months ago

૩. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો ?​

Answers

Answered by routswayamshree1
1

Answer:

જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અમે અનેક કાર્યો કરિશુ. ઉદાહરણ મૂજબ : (૧) મિત્રો સાથે મળીને સ્વચ્છતા લગતા ચિત્રો અને સૂત્રો જાહેર સ્થળો પર ચોંટાડીશું .(૨) કચરો કચરાપેટીમાં નાખશું . I hope this answer is percent correct answer.

Similar questions