ચોમાસા ની ઋતુ ના ચાર મહિના
Answers
Answered by
1
Answer:
ચોમાસું ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.
ચોમાસામાં ઘેરાયેલા વાદળો, નાગરકોઇલ, ભારત
સૂકી ઋતુમાં, મે ૨૮
ચોમાસામાં, ઓગસ્ટ ૨૮
પશ્ચિમ ઘાટ, ૨૦૧૦
વિકિમીડિયા કૉમન્સ પર ચોમાસું વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
Stub icon આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.
Similar questions