નીચે આપેલી પંક્તિઓનો વિચાર-વિસ્તાર કરો :
કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે;
પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું, વેરીશ હું.
Answers
Answered by
3
Explanation:
કોઈ મારા માર્ગમાં કંટક ભલેને પાથરે;
પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું, વેરીશ હું.
Answered by
4
Answer:
પ્રસ્તુત મુસ્તકમાં કવિએ આપકાર નો બદલો ઉપકારથી વાળવાની પોતાના હૃદયની ભાવના વ્યક્ત કરી છે. તે કહે છે કે ભલેને મારા માર્ગમાં કોઈ કાંટા પાથરે પરંતુ હું તો તેના માર્ગમાં વેરીશ. કવિ બેવાર ' વેરીશ હું, વેરીશ હું ' કહીને પોતાની નિષ્ઠાને ભારપૂર્વક સમજાવે છે.
માનવ માનવ વચ્ચેના સંબંધો સુધારવાનો બસ એક જ માર્ગ છે- અને તે છે અપકારનો બદલો ઉપકારથી વાળવાની ઉમદા ભાવના. આપણે બુરાઈ નો બદલો ભલાઈથી, દ્વેષ નો બદલો પ્રેમથી અને દુશ્મનાવટનો બદલો મૈત્રીથી વાળવાનો દ્રઢ સંકલ્પ કરીશું તો સુખ અને શાંતિ પામી શકીશું.
આપણે એવી ભાવના સેવીએ, કે હું કોઈની ઈર્ષા ન કરું. જેથી મારી પર કોઈ હિંસા ન કરે.
l
Similar questions