CBSE BOARD X, asked by dhruvsangani74, 6 months ago

૧. નીચે માંથી ક્યો શબ્દ 'પંકજ'નો પર્યાય નથી ? *

૧. અરવિંદ

૨. કમળ

૩. જલજ

૪. વારિ

૨. નીચે માંથી ક્યો શબ્દ 'વૃક્ષ 'નો પર્યાય નથી ? *

૧. તરૂવર

૨. દ્રુમ

૩. વેલો

૪. પાદપ

૩. નીચેમાંથી ક્યો શબ્દ 'ધનવાન 'નો પર્યાય નથી ?*

૧. પૈસાદાર

૨. ધનિક

૩. નિર્ધન

૪. અમીર

૪ . ‘હાર’નો વિરોધી શબ્દ આપો *

૧. જીત

૨. પરાજીત

૩. જય

૪. વિજય

૫. ‘નિવૃત’ નો વિરોધી શબ્દ આપો *

૧. પ્રવૃત

૨. અપ્રવૃત

૩. સક્રિય

૪. અસક્રિય

૬ . ‘સ્થિર’ નો વિરોધી શબ્દ આપો *

૧. અસ્થિર

૨. સ્સ્થિર

૩. મસ્તિક

૪. અચલ

૭. ઘ્રાસકો પડવો :- (રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો ) *

(A) ફાળ પડવી

(B) હીમત હારી જવી

(C) યોગ્ય કામ ન થવું

(D) સફળ ન થવું

૮. ઘ્રાસકો પડવો :- (રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો ) *

(A) ઉતાવળા થવું

(B) ખોટા જોશમાં આવી જવું

(C) સમર્થન આપવું

(D) અળગું રહેવું

૯. સંધિ છૂટી પાડો : (1) સ્વચ્છ :- *

(A) સ્વ + અચ્છ

(B) સુ + અચ્છ

(C) સ્વા + અચ્છ

(D) સ્વ + ચ્છ

૧૦ . સંધિ છૂટી પાડો : (2) વિદ્યાલય :- *

(A) વિદ્યા + આલય

(B) વિદ્યા + અલાય

(C) વિદ્ય + આલય

(D) વિદ્યા + અલય

૧૧ . વનમાં વૃક્ષોની લાંબીહાર-શબ્દ સમૂહ માટેનો એક શબ્દ લખો *

(A) વનરાઈ

(B) હરિયાળી

(C) જંગલ

(D) વન

૧૨. 'ક્ષેમ કુશલ રહો' એવો ભાવ સૂચવનારો ઉદ્દગાર ? *

(A) ખમ્મા

(B) સુખી રહો

(C) તંદુરસ્ત રહો

(D) આગળ વધો

૧૩. આપેલા વાક્યમાં ક્યું વિરામ ચિન્હ છે તેનું નામ લખો. ૧. તમે આવવાના છો ? *

(A) અલ્પ વિરામ

(B) અર્ધ વિરામ

(C) પૂર્ણ વિરામ

(D) પ્રશ્નાર્થ ચિન્હ

૧૪. આપેલા વાક્યમાં ક્યું વિરામ ચિન્હ છે તેનું નામ લખો. ૧. આ વાત તમારે કહેવી જોઈતી નો'તી *

(A) અલ્પ વિરામ

(B) અર્ધ વિરામ

(C) લોપ ચિન્હ

(D) પ્રશ્નાર્થ ચિન્હ

૧૫ . આપેલા વાક્યમાં ક્યું વિરામ ચિન્હ છે તેનું નામ લખો. ૧. "માજી , તમે આગળ આવી જાઓ. " *

(A) અલ્પ વિરામ, અર્ધ વિરામ, અવતરણ ચિન્હ

(B) અલ્પ વિરામ, અવતરણ ચિન્હ, પૂર્ણ વિરામ

(C) લોપ ચિન્હ, અર્ધ વિરામ, અવતરણ ચિન્હ

(D) પ્રશ્નાર્થ ચિન્હ, અર્ધ વિરામ, અવતરણ ચિન્હ

Answers

Answered by padhiyarjiya69
0

Answer:

3. (૩)

4. (૧)

6. (૧)

9. (૨)

Similar questions