ભારત મા સૂર્યોદયનો આરંભ કયાં થાય છે
Answers
Answer:
ભારતમાં સર્વપ્રથમ
ભારતમાં રાષ્ટ્રીય કેલેન્ડરની શરૂઆત – તા. ૨૨ માર્ચ ૧૯૫૭
ભારત પર આક્રમણ કરનાર પ્રથમ મુસ્લિમ – મો.બિન કાસીમ
ભારતની પ્રથમ મહિલા શાસક – રઝીયા સુલતાન
ભારતનું સર્વપ્રથમ અંગ્રેજી સાપ્તાહિક – બેંગોલ ગેઝેટ (૧૭૮૦) કલકતાથી
ભારતમાં સર્વપ્રથમ વજન અને માપ માટેની પધ્ધતિ – ૧૯૫૮માં અમલમાં આવી.
ઓકિસજન વિના એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય પર્વતારોહણ – ફૂદોરજી
ચન્દ્ર પર સર્વપ્રથમ પગ મૂકનાર પ્રથમ ભારતીય – આરતી સહા
ભારતમાં સર્વપ્રથમ કાપડની મિલની શરૂઆત – ફોર્ટ ગ્લોસ્ટર,કલકત્તામાં (૧૮૧૮ માં )
ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ પક્ષના સર્વપ્રથમ અધ્યક્ષ – સરોજની નાયડૂ (૧૯૨૫માં)
ભારતમાં સર્વપ્રથમ કઈ બેન્કની સ્થાપના – બેંક ઓફ હિન્દુસ્તાન
ઈગ્લીસ ચેનલ તારી જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા – આરતી સહા (૧૯૫૯માં)
સ્વતંત્ર ભારતના સર્વપ્રથમ ભારતીય ગવર્નર – ડૉ.ચક્રવર્તી રાજ્ગોપાલચારી (૨૧.૬.૧૯૪૮)
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સર્વપ્રથમ ભારતીય – જી.શંકર કુરૂપ
ભારતનું સર્વપ્રથમ ટેલીવિઝન રીસેપ્શન સ્ટેશન ‘ વિક્રમ ભૂ કેન્દ્ર ‘ની સ્થાપના – આર્વી ( મહારાષ્ટ્ર )
ઈગ્લેન્ડમાં જનાર સર્વપ્રથમ ભારતીય – રાજા રામમોહનરાય
ભારતના સર્વપ્રથમ ભૂમિ સેનાધ્યક્ષ – લે.જનરલ કે.એમ.કરિઅપ્પા ( તા. ૧૫/૧/૧૯૪૯)
એવરેસ્ટ સર કરનાર સર્વપ્રથમ ભારતીય દળના માર્ગદર્શક – એમ.એસ.કોહલી ( ૧૯૬૫)
ભારતની સર્વપ્રથમ ખાનગી ક્ષેત્રની કઈ કંપની જેને પોતાનો નફો એક મિલિયન ડોલરથી વધારે છે ?-રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
સ્વતંત્ર ભારત સર્વપ્રથમ વડાપ્રધાન – જવાહરલાલ નહેરૂ (તા.૧૫/૮/૧૯૪૭)
ભારતના સર્વપ્રથમ યોજના આયોગના અધ્યક્ષ – ડૉ. મનમોહનસિંહ
ભારત રત્ન મેળવનાર સર્વપ્રથમ ભારતીય – સી.રાજ્ગોપાલચારી (૧૯૫૪માં )