Science, asked by riya83066, 3 months ago

આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહે છે ?

Answers

Answered by Anonymous
6

Answer:

આયોડિન એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા I અને અણુ ક્રમાંક ૫૩ છે. આનું નામ અંગ્રેજી શબ્દ આયોડ્સ પરથી પડ્યું છે જેનો અર્થ થાય છે જાંબુડી કે જાંબલી. વરાળ સ્વરુપે આ તત્વ જાબુડી રંગનું હોય છે.

Hope it helps...

Answered by vinod1981pra
0

આયોડિનના આલ્કોહોલમાં બનાવેલા દ્રાવણને શું કહે છે ?

Similar questions