( ૨ ) ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. (રાખોડી, મોટું)
Answers
Answer:
જંગલબુક : નીરવ દેસાઈ
બુલબુલ તેના મીઠામધુરા અને કર્ણપ્રિય અવાજ માટે જાણીતી છે. તેનો અવાજ ખૂબ જ સુંદર હોય છે. બુલબુલ મોટાભાગે રાત્રે જ ગાવાનું પસંદ કરે છે. જોકે નર બુલબુલ જ સુંદર રીતે ગાઈ શકે છે. તેઓ ઝાડની ઊંચી ડાળીઓ પર જઈને મધુર અવાજ કાઢે છે અને તેના મિત્રોને બોલાવે છે. તેઓ માદા બુલબુલને આર્કિષત કરવા માટે મધુર અવાજમાં ગાય છે. વિશ્વમાં બુલબુલની
બુલબુલ પક્ષીનો રંગ ઉપરથી રાખોડી અથવા હળવો પીળો હોય છે અને નીચેથી સફેદ હોય છે. તેમજ તેનું માથું કાળા રંગનું હોય છે. તેમના શરીરનું કદ નાનું હોય છે તેમજ તેમની પૂંછડી લાંબી હોય છે. બુલબુલ પક્ષીના માથા પર મરઘાની જેમ કાળા રંગની કલગી હોય છે અને આ કલગીને કારણે જ તેમનું બુલબુલ નામ પડયું. બુલબુલ પક્ષીની પૂંછડીની નીચેના ભાગમાં લાલ રંગ હોય છે, જે બુલબુલ પક્ષીની ઓળખ હોય છે. બુલબુલ પક્ષીનો આકાર લગભગ પંદર સેન્ટીમીટરથી પચ્ચીસ સેન્ટીમીટર જેટલો હોય છે. નર બુલબુલ માદા બુલબુલ કરતાં આકારમાં મોટું હોય છે. બુલબુલની ચાંચમાં બંને બાજુ લાલ રંગનાં ટપકાં હોય છે. માદા બુલબુલ એક વખતમાં લગભગ પાંચ ઈંડાં મૂકે છે. તેમનાં ઈંડાંનો રંગ હળવો ગુલાબી હોય છે. માદા ઈંડાં મૂકીને તેને સેવવાનું કામ કરે છે. નર બુલબુલનું કાર્ય માદા બુલબુલની રક્ષા કરવાનું અને ભોજનની વ્યવસ્થા કરવાનું હોય છે. બુલબુલનાં બચ્ચાં ઈંડામાંથી નીકળ્યા બાદ થોડો સમય મા
I hope it helps u ☺️❣❣
........