અખો કયાાંની વતની હતો?
Answers
અખા રહિયાદાસ સોની[૧] (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે.
અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો.[૨] આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.
જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે.
Akha Bhagat, commonly known as Akho; c. 1615 – c. 1674) or Akha Rahiyadas Soni[1] was a mediaeval Gujarati poet who wrote in the tradition of the Bhakti movement. He wrote his poems in a literary form called Chhappa (six stanza satirical poems).
His exact dates are unknown, but according to scholars he lived from 1615 to 1674 or 1600 to 1655. A goldsmith by profession, he lived near Ahmedabad in Jetalpur, and later moved to Ahmedabad.[2] His residence in Ahmedabad which is small room in Desaini Pol at Khadia is known as Akha no Ordo (literally "A room of Akha"). Akho was a goldsmith belonging to Hindu Soni caste and sub-caste Pasawala (Dhanpat).[citation needed] In Rajkot, Kothariya naka (one of the gate of fort) Chowk named after him Akha Bhagat Chowk. Soni Bazar Starts from here. He was a disciple of Saint Gokulnath, grandson of Vallabhacharya, and got inspiration to go towards the way of Bhakti from him. He shared his experience and knowledge in chhappa. The poetry writing style he followed for lending his philosophy in verse. He wrote 746 chappas.[3][2]