Accountancy, asked by Anonymous, 5 months ago

ચુનીલાલ માડયાને કયો સાહિત્યક એવોડ મળ્યો છે ?​

Answers

Answered by krimipatel6126st
0

જન્મ

ચુનીલાલ કાળિદાસ મડિયા

12 August 1922

ધોરાજી, ગુજરાત

મૃત્યુ

29 December 1968 (ઉંમર 46)

અમદાવાદ, ગુજરાત

વ્યવસાય

નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, કવિ, વિવેચક

ભાષા

ગુજરાતી

રાષ્ટ્રીયતા

ભારતીય

શિક્ષણ

બી.કોમ.

શિક્ષણ સંસ્થા

એચ. એલ. કોલેજ ઓફ કોમર્સ, અમદાવાદ

સિડેનહામ કોલેજ, મુંબઈ

લેખન પ્રકારો

નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ, સોનેટ

નોંધપાત્ર સર્જનો

ઘૂઘવતા પૂર (૧૯૪૫)

વ્યાજનો વારસ (૧૯૪૬)

શરણાઇના સૂર (૧૯૫૪)

લીલુડી ધરતી (૧૯૫૭)

નોંધપાત્ર પુરસ્કારો

રણજિતરામ સુવર્ણચંદ્રક

સક્રિય વર્ષો

૧૯૪૫ - ૧૯૬૮

જીવનસાથી

દક્ષા (૧૯૫૬ - ૧૯૬૮), મૃત્યુ સુધી

સંતાનો

અપૂર્વ, અમિતાભ (પુત્ર)

પૂર્વી (પુત્રી)

your answer is

રણજિતરામ સુવર્ણચંદ્રક

Similar questions