Chemistry, asked by ganesh6786, 5 months ago

( નીચેના ગદ્યખંડનું વાંચન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો .

આદર્શ ગામ માં તો ખેડૂત ના આંગણામાં પાણીનો છંટકાવ કરેલ હોય અને એમની સ્ત્રીઓએ ત્યાં ગુલાબ વાવ્યા હતા . આજે તો આંગણામાં એ બાળકોને પાયખાને બેસાડે છે , એના પર માખીઓ બેસે છે અને એ જ માખી એના રસોડામાં જાય છે એ ગામના ખેડૂતોના બાળકો કેવા સુંદર હોય ! તેમના આંખનાક મોં ઉપર મેલ વળ્યો ન હોય તેમના કપડાં ગંદા ન હોય તેમના ગાલની આરપાર એવું લોહી ચમકતું હોય કે જાણે ગુલાબનું ફૂલ ! પણ ખેડૂતની સ્ત્રીએ ફૂલ જોયું હોય ત્યારે એવા બાળકો ઉછેરતા એને આવડે ને ?
1) આદર્શ ગામમાં ખેડૂત નું આગણું કેવું હોય ?
2 ) લેખક બાળકના ગાલને કોની ઉપમા આપે છે ?
3 ) માખી ગામડામાં કેવી રીતે રોગ ફેલાવે છે ?
4 ) ખેડૂતની સ્ત્રીના બાળઉછેર માટે લેખક શા માટે અફસોસ વ્યક્ત કરે છે ?​

Answers

Answered by itssweetie07
0

Answer:

3 is correct .

Explanation:

Similar questions