નીચેના ગદ્યખંડનું વાંચન કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
જીવનના ત્રણ પ્રકાર છે. બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જ ,|આને જ ‘જીવનકલ’ કહે છે. આ પ્રકારથી
જીવન ટકે છે, પણ એમાં જીવનસાફલ્ય નથી. બીજો પ્રકાર તે પરસ્પર સહકારનો છે. એક બીજાના સહકારથી જીવનનો વિકાસ
થાય છે. પણ એમાં જીવનની સર્વોચ સાર્થકતા નથી. સ્વાર્પણ માટે જીવવું એ ત્રીજો પ્રકાર છે. સાર્પણ દ્વારા જે જીવન લાવે
છે તે કઈક જુદુજ હોય છે. એ મારફતે જીવનનો પરમ ઉદ્દેશ સમજાય છે. અને સફળ થાય છે.
questions
(1) જીવન કેટલા પ્રકારના છે ?
(2) ક્યો પ્રકાર દુનિયામાં સર્વત્ર છે ?
(3) ક્યાં પ્રકારનું જીવન શ્રેષ્ઠ છે ?
(4) ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો?
please give me the perfect answers
Answers
Answered by
3
Answer:
Mane Gujarati aavde che paan Gujarati keyboard mie download nathi karyu eetle mie aaj rite answer karu chu.
(1) .Jivan tran prakar na che.
(2) .jivankal prakar nu jivan duniya ma sarvatra
che.
(3) .Swaparn dwara jae jivan lavelu che te jivan. shresht che.
(4) ." Jivan"
Hope this helps.
have a great day.
Answered by
7
Answer:
Asha karu chu ke tamne Aa madad karse.. To mane jaldi brainest karo ane mare 2 answers ne thanks karo...
Attachments:
Similar questions