Math, asked by prakashmistry550, 5 months ago

૮૦રૂપિયા ના ૫૦ ટકા માંથી ૨૫ ટકા નો કર્ચ કરીએ તો કેટલા રૂપિયા વધે​

Answers

Answered by smita1981patel
0

30 રૂપિયા

because,

80 રૂપિયા ના 50 ટકા = 40 રૂપિયા

40 રૂપિયા ના 25 ટકા =10 રૂપિયા

એટલે, 40-10=30 રૂપિયા

hope it will be helpful for you...

Mark my answer as brainlest...

Similar questions