English, asked by kasotiyaramjibhairam, 5 months ago

૪ ધરતી પરના લોકોએ વીજળી ઝબ ૂકે છે એમ કહ્ ાં ત્ર્ારે વાદળાાં શ ાં કરતાાં હતા ?

_______________________________​

Answers

Answered by sanjayksingh879
2

Answer:

શ્રી હરી ના અવનવા ચરિત્ર :-

ધોળા દિવસે રાજા ના રજવાડા રજાળનાર લુટારો જોબન પગી : (જોબન ભાયા )

જોબન પગી એક મોટા લુટારા ડાકુ હતા. તેંઓ વડતાલ ના હતા આખા ગુજરાત માજ નહી પણ છેક પુના સુધી તેમનું બહારવટું ચાલતું હતું.

તે સમયે ભારત ના મોટા મોટા રાજા પણ તેમને કઈ કરી સકતા ના હતા. તેમના હાથ નીચે 52 મોટા ડાકુ કામ કરતા હતા. આ જોબને ધોળા દિવસે રાજા ઓં ને પણ લુટીયા હતા.

વડોદરા ના સયાજીરાવ પણ તેનું કઈ કરી સકતા ના હતા. તેમના ઘણા સીપાહી ઓને ને પણ તેણે મારી નાખીયા હતા.તે એક દિવસ શ્રી સ્વમિનારાયણ ભગવાન ની માનકી ઘોડી ચોરવા

માટે ડભાણ માં આવીયો સ્વમિનારાયણ ભગવાન ડભાણ માં ત્યારે યજ્ઞ કરાવતા હતા. તે રાત્રે ઘોડી ચોરવા ગયો ત્યારે તેને શ્રી સ્વમિનારાયણ ભગવાન દરેક ઘોડે ઉભા હતા તે રીતે દર્શન થયા અને તે જોબન ધરતી દુજાવનારો શ્રી સ્વમિનારાયણ ભગવાન ને શરણે થયો. સ્વમિનારાયણ ભગવાને તેમને વર્તમાન ધરાવી ને હરીભગત કરીયો. તે બહુ મોટા ભગત થયા હતા. તેમને શ્રી સ્વમિનારાયણ ભગવાન ને પ્રાથના કરી ને વડતાલ માં મંદિર બનાવવા કહયું હતું. તે માટે તે મંદિર માં તે મુખીય દાતા હતા. અત્યારે હાલ માં વડતાલ માં આ જોબન પગી નું ઘર એટલેકે તેની મેડી હાલ માં છે. ત્યાં તેમને સ્વમિનારાયણ ભગવાને દર્શન અપીયા હતા માટે તે મેડી પ્રસાદી ની છે.

Similar questions