World Languages, asked by bhavaniojha, 3 months ago

| કધ્ધિ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો.
હાથ હરખથી જુઠ્ઠા પથ્થર થર થર ધ્રુજ ને
જડ પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે
અનાચાર આચરનારી કો બળા પર ભાગોળે
એક ગામની ડાહ્યા જન સૌ ન્યાય નિરાંતે તોળે,
"આ કુલટાને પથ્થર મારી, મારી નાંખો" એમ કિલ્લોક પૂજ,
એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો, તો વાટે
સુણી ચુકાદો, ચમકયો, થંભ્યો ઉરના કોઇ ઉચાટે
હાથ અને પથ્થર. બંનેને જોઇ એનું દિલ દયાથી દુઝે !
આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે
ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે,
"જેણે પાપ ન એ કે
તે પથ્થર પહેલો ફેકે!"
એમ એક અલોપ પેલા સજજન, ત્યારે શું કરવું ના સૂઝ,
અબળા રહી, તે રહ્યો ઓલિયો, એવું કવિજન ગીત હજુયે ગૂંજે.
પ્રશ્નો.
1.
ગામની ભાગોળે ડાહ્યા લોકો કેમ ભેગા થયા હતા ?
2. ગામની ડાહ્યાજનોએ શો ન્યાય આપ્યો ?
3. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું ?
આ દુનિયાના શાણાઓ શું નથી જાણતા ?
5.કાવ્યને યોગ્ય શીર્ષક આપો.​

Answers

Answered by ojaschandrakar
0

Answer:

non capisco la tua domanda

Similar questions