Math, asked by komal2862, 4 months ago

નેસ-નિવાસી ચારણકન્યા.
ડાંગ ઉઠાવે ચારણકન્યા.
બરછી સ૨ખા દાંત બતાવે.
ત્રાડ ગજાવે ચારણકન્યા.
હાથ હિલોળી ચારણ કન્યા,
પાછળ દોડી ચારણ કન્યા.
છે .
) ,
કાયર દુત્તા! ઊભો રે'જે...
પેટભરા ! તું ઊભો રે'જે..
ભૂખમરા! તું ઊભો રેબ..
ચોર-લૂંટારા! ઊભો રે),
નાનકડી છોડીથી ભાગ્યો
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે .
ગીર કાંઠાનો કેસરી ગરજે ,
નાનો એવો સમદર ગરજે,
જડબાં ફાડે!
ડુંગર જાણે ડાચાં ફાડે!
લસલસ કરતી જીભ ઝુલાવે.
ભાગ્યે
મોટો વીર મૂછાળો ભાગ
ચારણ કન્યા!
ચૌદ વરસની ચારણકન્યા.
બાળીભોળી ચારણ કન્યા,
ઝાડ ચડંતી ચારણકન્યા.
પહાડ ઘૂમંતી ચારણ કન્યા.
ઊભો રે'જે!
ત્રાડ પાડી કે ઊભો
ગીરના કુત્તા! ઊભો
સિહ ઉ. માટે
જે પંક્તિ વ
બીક
ભયથી ભાગ્યો!
ડુંગરનો રમનારો
હાથીનો હણનારો
ચિતા :
CA
ભાગ્યો
ખુશી
પી?
ડા-
૮૨अपनों को 96 गुजराती मालिका गुजराती माली कपड़े कौन से हे भगवान गुजराती में लिखो पेज नंबर हटा दो पेज नंबर 7289 9871 पूरे टिकट 704 a350 कंपनी नंबर 7048 संजीव रेड्डी 5078 कंप्लेंट नंबर ​

Answers

Answered by arpanmishra28
1

Answer:

wowwwwwwwwwwwww

Step-by-step explanation:

wooooooowwwww

Answered by sharonmarysabu41492
2

Answer:

ગિરમાં તુલસીશ્યામની નજીક એક નેસડું છે. બે વર્ષ પૂર્વે ત્યાંની હીરબાઇ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલી એ પોતાની વાઘડીને મારનાર વિકરાલ સિંહને વાછડીનું માંસ ન ચાખવા દેતાં લાકડી વતી હાંકી મૂકેલો.]

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે!

બાવળના ઝાળાંમાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે.

થર! થર ! કાંપે

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પત્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે.

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમ રાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

Similar questions