ત્રણ અક્ષર નું મારુ નામ પહલો અક્ષર કાઢે તો ચમકે બીજો અક્ષર કાઢે તો ખુલે અને છેલ્લો અક્ષર કાઢે તો ઉડી જાય
Answers
Answered by
1
Answer:
બાજરી
Explanation:
જરી ચમકે
બારી ખુલી
અને બાજ ઉડે.
Similar questions