(૧) એ શા માં ના વિના ની એ શું છે?
(એ) રવિએ કરમાઈ.
( ) નંદ મા )
( ક રી માં દર
Answers
answer
આપણે આ વિડિઓ માં 2 ખ્યાલ વચ્ચેનો વેઢ સમજી સુ જેની આપણે સામાન્ય રીતે બાદ કરીએજ છીએ એક દર એટલે કે માસ અને બીજું વજન એટલે કે વેઠ સૌપ્રથમ આપણે તેમને સમજીએ દર ને આપણી ઘણી બધી રીતે સમજી શકીએ તે ટેક્નિકલી નથી પરંતુ તે તમને સમજાય જશે દર એટલે ત્યાં કેટલો જથ્થો છે ત્યાં કેટલો જથ્થો છે આપણે તેને દ્રવ્યમાન પણ કહી શકીએ તેથી જો આપણે પાસે આપેલ દર ના ઘણા બધા અણુઓ હોઈ તો તે આપણને ઘણા બધા દળ નો કુલ પ્રમાણ આપે અથવા જો આપણી પાસે વધુ પરમાણુઓ હોઈ તો વધુ દર મળે તેથી તે કૈક નો કેટલો જથ્થો થાય આપણે આ વ્યાખ્યા નો ઉપયોગ કરજી પૂર્વક કરવો પડે કારણકે ત્યાં બીજી બધી બાબતો રિવાજીત રીતે દ્રવ્યમાન સાથે સંબંધિત નથી હવે જો દળ ની બીજી વ્યાખ્યા આપવી હોઈ તો કોઈ ચોક્કસ બળ માટે કૈક કેવી રીતે પ્રતિક્રિયા આપે આપણે ન્યુટન ના બાલ ના બીજા નિયમ પરથી જાણીએ છીએ કે જો આપણને બળ આપેલું હોઈ અને ઘણું બધું દળ હોઈ તો તમે ઓછું પ્રવેગિત કરી શકો જો આપણી પાસે ઓછું દળ હોઈ તો બધું પ્રવેગિત થઈ શકે તેથી તેની બીજી વ્યાખ્યા આપેલ બળ ને કૈક એવી રીતે પ્રતિક્રિયા આપે આપેલ બળ માટે ઓછું દળ ધરાવતી વસ્તુ વધુ પ્રવેગિત થશે અને વધુ દળ ધરાવતી વસ્તુ ઓછી પ્રવેગિત થશે હવે અહીં વજન એ વસ્તુ પર લાગતો ગુરુત્વ પ્રવેગ છે ધારોકે હું પૃથ્વી પર બેઠી છુઅને મારુ દળ 70 કિલોગ્રામ છે ત્યાં 70 કિલોગ્રામ નો જથ્થો છે જે મારી રચના કરે છે પરંતુ મારુ વજન 70 કિલોગ્રામ નથી ઘણા લોકો એમ કહે છે કે મારી વજન 70 કિલોગ્રામ છે પરંતુ તે વાતચીત સુધી યોગ્ય છે વાસ્તવ માં તે સાચું નથી વજન એ મારા દળ પાર લાગતો ગુરુત્વ પ્રવેગ છે વજન એ પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર ને સમાન થશે આશા છે કે તમે ગુરુત્વ પ્રવેગ નો વિડિઓ જોયોજ હશે જો તમે ન જોયો હોઈ તો તમે તે જોઈ શકો આમ 2 વસ્તુઓ વચ્ચે નો ગુરુત્વીય બળ બરાબર કેપિટલ G જે ગુરુત્વશલ નો સાર્વત્રીક અચનાક છે ગુણ્યાં પ્રથમ વસ્તુ નું દળ ગુણ્યાં બીજી વસ્તુ નું દળ ભાગ્ય તે બંને વસ્તુ વચ્ચેના અંતર નો વર્ગ જો તમે પૃથ્વી પર હોવ તો આ દરેક બાબત મળતી હોઈ અહીં આ પૃથી નું દર છે L1 એ પૃથ્વી નું દર છે અહીં આ એ પૃથ્વી ના કેન્દ્ર થી સપાટી સુધીનું અંતર છે પૃથ્વી ના થી સપાટી સુધીનું અંતર કારણકે હું ત્યાં બેથી છુ તો અહીં આ દરેક માહિતી ને સ્મોલ G તરીકે લેવામાં આવે છે અને તેની કિંમત 9.8 મીટર પ્રતિ સેકેંડ નું વર્ગ છે આમ પૃથ્વી ની સપાટી નજીકનું ગુરુત્વીય બળ એ આ રાશિ ગુણ્યાં દળ થશે તેથી પૃથ્વી ની સપાટી પર મારુ વજન 9 .8 મીટર પ્રતિ સેકેંડ નો વર્ગ ગુણ્યાં 70 કિલોગ્રામ થશે અને તેના બરાબર આપણે અહીં કેલ્યુલેટર નો ઉપયોગ કરીએ આપ્રમાણે 9 .8 ગુણ્યાં ૭૦ જેના બરાબર 686 થશે એના બરાબર 686 કિલોગ્રામ મીટર પ્રતિ સેકેંડ નું વર્ગ અને અહીં આ એકમ ને નૂતન તરીકે લેવામાં આવે છે તેથી પૃથ્વી ની સપાટી પર મારુ વજન 686 ન્યુટન થશે નોંધો કે આ મારુ પૃથ્વીનુ સપાટી પરનું વજન છે કારણકે તે વસ્તુ અથવા દર પર લાગતું ગુરુત્વીય બળ છે જો હું ચંદ્ર પર જાવ તો મારુ વજન બદલાશે પરંતુ મારુ દળ બદલાશે નહિ તેથી અહીં આ પૃથ્વી પર નું વજન છે હવે જો હું ચંદ્રપરમારુ વજન લવ હું મારુ વજન ચંદ્ર પર લવ તો ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ અથવા ચંદ્ર ની સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ની સપાટી કરતા છઠ્ઠા ભાગ નું મળે તેથી ચંદ્ર પર મારુ વજન અંદાજે એક ના છેદમાં 6 ગુણ્યાં 686 ન્યુટન થશે તે લગભગ અંદાજે 114 ન્યુટન થાય પરંતુ આપણે ફરીથી કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશુ 686 ભાગ્ય 6 તે લગભગ 114 મળશે લગભગ 114 ન્યુટન તેથી વજન એ વસ્તુ પર લાગતું ગુરુત્વીય બળ છે તમારું વજન એક ગ્રહ થી બીજા ગ્રહ તરફ જતા બદલાશે જો તમે ખુબ ઊંચાઈએ જસો તો પણ તમારું વજન બદલાશે કારણકે તમે પૃથ્વી ના કેન્દ્ર થી ના જીવ જેટલા ખસો છોતમારું વજન અવગણીય જેટલું બદલાશે વાસ્તવ માં પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી આપણી પૃથ્વી કૈક આ રીતની છે જે સંપૂર્ણ ગોળ નથી તમારું વજન પૃથ્વી ની દરેક બાજુએ જુદું જુદું મળશે જો તમે ધ્રુવ થી ઋતંશ તફફ જાવ તો તમો વજન થોડું બદલાશે પરંતુ તમારું દળ બદલાશે નહિ તમારું દળ તમે કોઈ પણ જગ્યાએ જાવ તો પણ બદલાશે નહિ તમારું દર બદલાશે નહિ હવે તમે એમ થશે કે મારે કિલોગ્રામ અને ન્યુટન લેવું નથી હું અત્યારે અમેરિકા માં છુ મારે પાઉન્ડ લેવું છે તો તમે વજન નો એકમ પાઉન્ડ લય શકો ધારોકે હું તમને એમ કહું કે મારુ વજન 160 પાઉન્ડ છે અહીં આ મારુ વજન હોવું જોઈએ હું એમ કહી શકું કે મારા પર લાગતો ગુરુત્વીય બળ 160 પાઉન્ડ છે તો ઈંગ્લીશ સિસ્ટમ માં મારુ દળ સુ થાય હું અહીં એક નવા ખ્યાલ નો પરિચય આપીશ એ ઘણા ઓછા લોકો જાણે છે ઈંગીસ સિસ્ટમ માં દળ નું એકમ સ્લગ છે દર નો એકમ સ્લગ છે જો તમારે શોધવું હોઈ કે તમે કેટલા સ્લેગ ના છો તો તે કઈ રીતે શોધી શકાય તમારી પર લાગતું ગુરુત્વીય બળ 160 પાઉન્ડ છે અને અહીં આ 9 .8 મીટર પ્રતિ સેકેંડ ના વર્ગ ને બદલે તમને 32 ફિટ પ્રતિ સેકેંડ નો વર્ગ મળે અને તે પણ પૃથ્વી ની સપાટી આગળ ગુરુત્વીય પ્રવેગ ના કારણે ફિટ અને સેકેંડ માં પ્રવેગ છે મીટર અને સેકેંડ ની જેમ તેના બરાબર 32 ફિટ પ્રતિ સેકેંડ નો વર્ગ ગુણ્યાં તમારું દળ સ્લગ માં હવે બંને બાજુ 32 ફિટ પ્રતિ સ્કેન્ડ ના વર્ગ વડે ભાગીએ બંને બાજુ 32 ફિટ પ્રતિ સેકેંડ નો વર્ગ તો અહીં આ કેન્સલ થાય જશે અને આપણે કેલ્યુલેટર ની મદદ લઈએ કૈક આ પ્રમાણે થશે 160 પાઉન્ડ ભાગ્ય 32 ફિટ પ્રતિ સેકેંડ નો વર્ગ તો આપણને અહીં 5 મળે આપણને 5 મળે અને તેનો એકમ પાઉન્ડ ભાગ્ય ફિટ પ્રતિ સેકેંડ નો વર્ગ આપણે તેને સેકેંડ નો વર્ગ ભાગ્ય ફિટ પણ લખી શકીએ અને અહીં આ એકમ આ એકમ એ સ્લગ ને સમાન થશે તેથી જો મારુ વજન 160 પાઉન્ડ હોઈ તો મારુ દર 5 સ્લગ થશે અને જો મારુ દર 70 કિલોગ્રામ હોઈ તો વજન 686 ન્યુટન થશે આશા છે કે તે તમને સમજાયું
Explanation:
please make me brainlist please
Answer:
Seriously dude, you have written gujarati
Anpad jahil gawar illiterate uneducated bartan manjhne wali