India Languages, asked by sangita45673, 3 months ago

નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.
ઘર કાનો માત્ર વિનાનો બે અક્ષરી શબ્દ, પણ આ કેવળ શબ્દ નથી. આખું જીવન એની સાથે સંકળાયે
પક્ષીને પણ પોતાનો માળો હોય છે ! વાઘ, સિંહ જેવા પશુને પણ પોતાની ગુફા હોય છે !ઘરેથી ની
પછી માણસ જયાં સુધી ઘરે પહોંચતો નથી, તથા પોતાની પથારી પર સૂતો નથી ત્યાં સુધી એને જંપ એ
મળતાં નથી. ઘર આગળ ફાઇવ-સ્ટાર હૉટલ ફિક્કી લાગે છે. ઘર એટલે માત્ર સલામતીનું છાપરું નહે
ઘર એટલે હૂંફ, ગમે તેટલો ગરીબ માણસ હોય, પણ ઘરમાં એ રાજા છે. પુરુષ માટે જે ઘર છે તે ર
કિલ્લો છે. ઘરની મજા એ છે કે તમે તમારી રીતે વતી શકો છો. તમે જે છો ને જેવા છો એવા પ્રગટ
શે, જેમની ચેતનાનો વિસ્તાર થયો છે એમની ઘરની કલ્પના ઘણી વ્યાપક હોય છે.​

Answers

Answered by vimallakhani65
0

Answer:

shirshak gadhyakhand guja

Similar questions