એનિવન ફ્રી ટુ ટોક????????????
Answers
Answer:
.મોટાભાગે દરેકની પાસે સ્માર્ટ ફોન હોય છે, સ્માર્ટ ફોનની સાથે સ્માર્ટ ટીવી યુઝર્સની પસંદ બની ગયું છે. ઘણા યુઝર્સ પાસે સ્માર્ટ ટીવી તો હોય છે, પરંતુ તેના વિશે વિગતે માહિતી હોતી નથી, તો આવો આપણે સ્માર્ટ ટીવી અને તેના એસેસરીઝ વિશે માહિતી મેળવીએ.
બ્લૂટૂથ એસેસરીઝને કનેક્ટ કરો
અત્યારે દરેક ટીવીમાં વાઇ-ફાઇ અને બ્લૂટૂથ ઇન બિલ્ટ જ આવે છે. મોટાભાગના સ્માર્ટ ટીવી બ્લૂટૂથ સાથે એસેસરીઝ જેવા બ્લૂટૂથ વાયરલેસ હેડફોન, કી-બોર્ડ અને મિકને સપોર્ટ કરે છે. જો તમે ટીવી જોતા જોતા બીજા ઘરના કોઇ સભ્યોને હેરાન કરવા નથી ઇચ્છતા તો બીટી હેડફોનનો વિક્લ્પ સારો છે.
ડીવીડી પ્લેયર વિના ડીવીડી પ્લે કરો
જો તમે કોઇ જૂની ડીવીડી જોવા માંગો છો, તો ડીવીડી પ્લેયરમાં લેવું તે અત્યારના સમયમાં યોગ્ય નથી. અત્યારે ટેકનોલોજીના યુગમાં તમે ડિજિટલ ફાઇલમાં કન્વટ કરી શકો છો, હા આ કાર્ય કરવામાં મહેનત કરવી પડે છે. પરંતુ અમુક ડીવીડી રાઇટ્સમાં એક ખાસ ફીચરના કારણે યુએસબી પોર્ટ રાખવા વાળા ટીવીની સાથે કામ કરી શકો છો. તમે બે ટીવી ફીચરની સાથે લાઇટ ઓનનું એક્સર્ટનલ ડીવીડી રાઇટ્સ ખરીદી શકો છો. તેને ફક્ત તમારા ટીવીના યુએસબી પોર્ટની સાથે કનેક્ટ કરો અને ત્યારબાદ કોઇ બહારની એપ અથવા ડ્રાઇવ ઇનસ્ટોલ કરો, ત્યાર બાદ તેની મદદથી ડીવીડી એક્સસ કરી શકો છો.