India Languages, asked by kpbhai38, 2 months ago

જુદા જુદા પક્ષીઓની વીશેષતા લાખો​

Answers

Answered by jimmy200bhatt
2

Answer:

જવાબ નીચે આપેલ છે:

1. મોર: મોર એક ખુબજ સુંદર પક્ષી છે. મોર આપડા દેશ નો રાષ્ટ્રીય પક્ષી છે.

2. શુતુરમુર્ગ:શુતુરમુર્ગ એક એવું પક્ષી છે જે ઉડી નથી શકતું. તે ખુબજ જલ્દી ચાલી શકે છે.

Similar questions