Science, asked by harry280307, 5 months ago

આયનીય સંયોજનમાં રહેલા ઘન આયર્ન અને ઋણ આયર્ન ક્યા બળથી ખુબ જ પ્રબળ રીતે જોડાયેલા હોય છે.​


harry280307: please be fast

Answers

Answered by Anonymous
2

Explanation:

જવાબ: આયોડિન

2.કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે ?

જવાબ: ભાત

3.કયો ખાદ્ય પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે ?

જવાબ: ધાન્ય

4.આહારનો કયો ઘટક શરીરમાં શક્તિદાતા તરીકે વર્તે છે ?

જવાબ: કાર્બોદિત

5.કોને આહારનો મુખ્ય ઘટક ગણવામાં આવે છે ?

જવાબ: કાર્બોદિત

6.આહારનો કયો ઘટક શરીરને શક્તિ અને ગરમી પૂરી પાડે છે ?

જવાબ: ચરબી

_________&

Similar questions