Music, asked by iqbalapathan, 3 months ago

' મન હોય તો માળવે જવાય ' કહેવત સમજાવો.​

Answers

Answered by netrannn222
0

Answer:

અર્થ વિસ્તાર:

આનો અર્થ એ થયો કે જો વ્યક્તિ કોઈ વસ્તુ કરવાનો મક્કમ નિશ્ચય કરી લે, તો કોઈ ને કોઈ રસ્તો નીકળી જ જતો હોય છે. પણ જો 'કામ અઘરું છે' એમ વિચારીને નિરાશ થઈને બેસી રહે તો કશું થતું નથી.

Brainly.in

https://brainly.in › question

' મન હોય તો માળવે જવાય ' કહેવત સમજાવો.

Similar questions