ભારતમાં થમોપોલી તરીકે કયુ ટથળ જાણીતું છે.
Answers
તિથલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણમાં આવેલા વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં આવેલું ગામ છે.
તિથલ તેના દરિયાકિનારા આવેલું પર્યટન સ્થળ છે, જે તેની કાળી રેતી માટે જાણીતું છે. તિથલ ગામ ૫ર્યટક સ્થળ ઊપરાંત તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. તિથલથી ૧.૫ કિ.મી. દક્ષિણે "સાંઇબાબાનું મંદિર" તેમજ ૧.૬ કિલોમીટર ઉત્તરમાં અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" આવેલ છે. આ ઊપરાંત પ્રખ્યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ર "શાંતિનિકેતન સંકુલ" આવેલું છે. માનસિક શાંતિ અને આધ્યાત્મિક અનુભવ પ્રાપ્ત કરવા માટે સમગ્ર વિશ્વમાંથી લોકો અહીં આવે છે.
તિથલ જવા માટે રેલ્વે અથવા મોટરમાર્ગે વલસાડ પહોંચવું પડે છે. તિથલ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રહેવા તથા જમવાની સગવડ ઉપલબ્ધ છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.
- ગુજરાત પ્રવાસન નિગમની વેબસાઇટ પર તિથલના દરિયાકિનારા વિશે માહિતી
Stub icon આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.