Physics, asked by modiashish04, 2 months ago

એક ગાડી વર્તુળકાર રોડ પર જુદા જુદા સમયગાળે કેન્દ્ર સાથે સમાન ખૂણો બનાવે છે. તો
નીચેનામાંથી કયું વિધાન ગાડીના વેગ માટે છે.
A વેગ અચળ છે.
B વેગનું મૂલ્ય અચળ રહેશે પણ દિશા બદલાશે
વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાશે
લેગની દિશા કેન્દ્ર તરફ થશે​

Answers

Answered by rithikap9840
1

Answer:

વેગનું મૂલ્ય અચળ રહેશે પણ દિશા બદલાશે

વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાશે

લેગની દિશા કેન્દ્ર તરફ થશે

Similar questions