(અ) ગાયનાં ચાલવાથી ઊડતી ધૂળ
ને
Answers
Answer:
માન્સયભાષાનેપોતાનંુિબ્દભડં ોળ હોય છેઅનેતેનો સગ્રં હ કરતો ગ્રથં એટલેિબ્દકોિ.
િબ્દકોિમાં અસખ્ં ય િબ્દોના અથો આપેલા હોય છે. આ બધા િબ્દ ચોક્કસ િમમાં ગોઠવાયેલા હોય છે.
ગજુ રાતી ભાષાનો વ્યવક્્થત અનેશવ્તારપવૂ કકનો સૌપ્રથમ િબ્દકોિ ગાંધીજીના પ્રયાસોથી 1929માં ‘સાથક જોડર્ીકોિ’ના
નામેઆપર્નેમળ્યો.
િબ્દકોિ એ કોઇપર્ ભાષાની આરસી છે. તેનાથી ભાષાની િબ્દસમદ્ધૃિ જોઈ િકાય છે.
આપર્ેિબ્દકોિનો પ્રયોગ કેવી રીતેકરવો તેિીખવંુજોઈએ.
િબ્દકોિમાં િબ્દોની ગોઠવર્ી....
િબ્દકોિમાં િરૂઆતના િબ્દો ્વરથી ્વરથી િરૂ થાય છેજેનો સાચો િમ અહીં મક્યૂ ો છે.
અ, અં, આ,આં, ઇ, ઇં, ઈ, ઈં, ઉ, ઉં, ઊ, ઊં, ઋ, એ, ઍ, એં, ઐ, ઐં, ઓ, ઑ, ઓં, ઑં, ઔ, ઔં.
ઉપરના ્વરમાં જોિો તો ખ્યાલ આવિેકેઅન્ુવાર વગર આવેલો ્વર પહલે ાં મકૂાય છે. જ્યારે અન્ુવાર સાથેનો ્વર
પછી આવેછે. િબ્દની િરૂઆતમાં ્વર આવતો હોય ત્યારે તેનેઉપરના િમમાં ગોઠવાય છે. અહીં ્વરથી િરૂ થતાં થોડાંક
િબ્દો યોગ્ય િમમાં આપયાં છે.
અક્ષર અંગત આગાહી આંચકો ઇમારત ઇંક્રદરા ઈશ્વર ઈંધર્ ઉખાણું ઉંબરો ઊર્પ ઊંડાર્ ઋશષ
એકાંત ઍતિન ઍંજજન ઐશ્વયક ઐંદ્રમચલક ઓરડો ઑક્રફસર ઔષધ ઔંસ.
્વરની ગોઠવર્ી પછી વ્યજનં િબ્દકોિમાં ગોઠવવામાં આવેછે. વ્યજનં ની ગોઠવર્ી નીચેમજુ બ કરવામાં આવેછે.
ક-ક્ષ, ખ, ગ, ઘ, ચ, છ, જ-જ્ઞ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ર્, ત-ત્ર, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, િ-શ્ર, ષ, સ, હ, ળ.
ઉપરના વ્યંજનોમાં ર્,ળ વ્યજં નથી િબ્દ શનમાકર્ થતંુન હોવાથી િબ્દકોિમાં તેવા િબ્દો જોવા મળતા નથી. જો ઉપરના
વ્યજં ન પ્રમાર્ેિબ્દોની સાચી ગોઠવર્ી કરવી હોય તો નીચેમજુ બ ગોઠવી િકાય.
કઠોર ક્ષમા ખાર્ ગામડું ઘર ચળકાટ જતન જ્ઞાન ઝાડ ટપાલ ઠપકો ડાયરો ઢગલો તકેદારી ત્રજ્યા થડ
દંગલ ધજા નજર પતંગ ફર્સ બગલો ભમરો મરચ ંુ યશત રમત લહુાર વહાર્ િતક શ્રમ ષટકોર્ સગવડ હથોડી.
કોઈ એક વ્યજં નીથી જ િબ્દ િરૂ થતો હોય ત્યારે ્વરના િમમાં વ્યજં નોની ગોઠવર્ી થાય છેઅને્વર પ્રમાર્ેની ગોઠવર્ી બાદ
જોડાક્ષર આવેછે. જેનો િમ મોટાભાગેય,ર,લ,વ પ્રમાર્ેનો રહેછે. જેમેકે‘ક્’ વ્યજં નથી િરૂ થતાં િબ્દોની ગોઠવર્ી નીચેના િમ
પ્રમાર્ેકરવી જોઈએ.
ક, કં, કા, કાં, ક્રક, ક્રકિં, કી, કીં, કુ, કંુ, ક, ૂ કં, ૂ કૃ, કે, કૅં, કૈ, કૈં, કો, કૉ, કોં, કૉં, કૌ, કૌં, ક્ય, િ, તલ, તવ, ક્ષ.
ઉપરના િમમાં િબ્દોનેગોઠવતા નીચેમજુ બના િમમાં ગોઠવી િકાય.
કરવત→કંચન→કાગળ→કાંચન→ક્રકનખાબ→ક્રકિંકર→કીડી→કુટંુબ→કંુદન→કજૂ ન→કંચૂ ી→કૃપા→કેટલ→ંુ કૅપટન→કેંદ્ર
f ollow me