India Languages, asked by abdulsamadbombaywala, 1 month ago

ગુજરાતી પ્રોજેક્ટ - ગુજરાતના દરિયાકિનારે
આવેલા કોઈપણ એક સ્થળ વિશે માહિતી લખો.​

Answers

Answered by HarshitaBamniya009
0

Answer:

(અંગ્રેજી: Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે.[૪][૫][૬][૭] ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.[૮] ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

i hope its helpful for u :)

Similar questions