કુતરાના છ લક્ષણો ક્યા ક્યા છે
Answers
Answer:
- કૂતરાના છ લક્ષણો...
૧૧, અલ્પનિદ્રા
૧૨, તરત સમજી જવુ
૧૩, સંતોષ
૧૪, સ્વામી ભક્તિ
૧૫, સાહસ
૧૬, કૃતગ્નતા
Explanation:
" બત્રીસ લક્ષણો "
============
આપણે બત્રીસ લક્ષણો માનવી કહીએ છીએ પણ કદાચ એ બત્રીસ લક્ષણ કયા એ જાણતા નથી બત્રીસ લક્ષણો મા કયા કોના છે એ નીચે પ્રમાણે છે...
- માનવીના પાંચ લક્ષણો...
૧, સ્વમાન
૨, ધીરજ
૩, વાક્ પટુતા
૪, ક્ષમા
૫, સત્ય
- કાગડાના પાંચ લક્ષણો...
૬, લાજ
૭, ચંચળતા
૮, સમય પરીક્ષા
૯, અવિશ્વાસ
૧૦, નાત સંમેલન
- મોરના સાત લક્ષણો...
૧૭, શત્રુ ને મારવો
૧૮, દેખાવમા સુંદર હોવુ
૧૯, ઉચ્ચ સ્થાને બેસવું
૨૦, સુઘડતા રાખવી
૨૧, યુક્તિપ્રયુક્તિ જાણવી
૨૨, શીળા રહેવું
૨૩, મધુર સંભાષણ કરવુ
- કૂકડાના ચાર લક્ષણો...
૨૪, વહેલા પરોઢીયે ઉઠવુ
૨૫, પરિવારનુ પોષણ કરવુ
૨૬, સ્ત્રી ઉપર પ્રેમ રાખવો
૨૭, યુદ્ધ મા અડગ રહેવુ
- ગધેડાનાં ત્રણ લક્ષણો...
૨૮, મહેનત કરવી
૨૯, દુખને ગણકારવુ નહી
૩૦, સંતોષી રહેવુ
- બગલાનુ એક લક્ષણ...
૩૧, એક ધ્યાન રાખવુ
- સિંહનુ એક લક્ષણ...
૩૨, પરાક્રમ કરતા રહેવું
દુનિયાના એક પણ સમાજમાં આ રીતના માનવીમા ૩૨ લક્ષણો હોવાની કલ્પના પણ ન કરી શકાય વાત નાની છે પણ ઘણી મોટી છે અને સંસ્કૃતિની ઉચ્ચતા દશાઁવનારી છે...