India Languages, asked by brijeshkumar9, 4 months ago

નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને લખો.


રાજકુમારીએ ધીરેથી આંખો ખોલી ​

Answers

Answered by netra97
1

Answer:

રાજકુમારીએ ધીરેથી આંખો ખોલી

ક્રિયા વિશેષણ : ધીરેથી

Similar questions