ઓઢણી અથવા સિવ્યા વગરનું કાપડ લો. તેને અલગ-અલગ રીતે પહેરો. તમે
તેને કેટલી રીતે પહેરી શક્યા ?
Answers
Answered by
0
Answer:
રૂઢિપ્રયોગ - કાગનું બેસવું ને ડાળનું પડવું
July 22, 2012
કાગનું બેસવું ને ડાળનું પડવું
ખુબ જાણીતી આ કહેવતમાં એવી પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે કે જ્યારે વાસ્તવિક રીતે કોઈ બે ઘટનાઓ એક બીજા સાથે કોઈ રીતે સંકળાયેલ ના હોવા છતાં તેઓ એક સાથે કૈક એવી રીતે ઘટે છે કે એવું જ લાગે કે એક પુરોગામી – અને મોટે ભાગે નગણ્ય એવી - ઘટનાને લીધે ત્યારે પછીની મોટી ઘટના બની ગઈ. આ પરિણામી ઘટના મોટે ભાગે તો અહિતકારી હોય ત્યારે જ આ કહેવત વપરાય છે.
ઉદાહરણ – “ટીવીનું રીમોટ આમ તો પપ્પા પાસે રહે છે પણ એકવાર મેં ચેનલ બદલવા માટે હાથમાં લીધું તો રીમોટજ બંધ થઇ ગયું. કાગનું બેસવું ને ડાળનું પાળવું એવું થયું. પણ ત્યારથી પપ્પાએ મારા હાથમાં રીમોટ આપવાનુંજ બંધ કરી દીધું.”
Similar questions