Hindi, asked by riyazmansur7450, 2 months ago

ટેલીવિઝન એટલે દુરદર્શનની શોધ કોણે કરી હતી?​

Answers

Answered by Anonymous
0

ટેલિવિઝનની સૌ પ્રથમ શોધ ૧૯૨૫માં જોન લોગી બેયર્ડે કરી હતી. તે એક સીઆરટી ટેલિવિઝન હતું, જેના ઉપર ચલચિત્ર પ્રસારિત કરવામાં આવતું હતું. ત્યારબાદ ૧૯૨૭માં ફિલો ફાંસવર્થ નામના વૈજ્ઞાનિકે તેમાં કેટલાક સુધારાવધારા કર્યાં. તે સમયમાં ટેલિવિઝન પર કાળા અને સફેદ રંગમાં ચલચિત્ર જોવા મળતું હતું. જોકે ટેલિવિઝન પર રંગીન ચલચિત્ર આવવામાં પણ વાર લાગી ન હતી અને બીજા જ વર્ષે એટલે કે ૧૯૨૮માં જે એલ બેયર્ડે રંગીન ટેલિવિઝનની શોધ કરી. ભારતમાં ટેલિવિઝન ઘણું મોડું આવ્યું હતું. ટેલિવિઝનનું પહેલું પ્રસારણ ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૯માં દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.

Answered by prajapatijigar656
0

Answer:

ફિલો ફnsર્સવર્થ

જ્હોન લોગી બૈર્ડ

ચાર્લ્સ ફ્રાન્સિસ જેનકિન્સ

Similar questions