India Languages, asked by rehan692007, 2 months ago

(૧) ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું ?

Answers

Answered by Disha2496
4

Answer:

જવાબ:ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ હતું કે, ધંધાર્થે દૂર વસતા સંતાનો દિવાળી વેકેશન પૂરું થતા પોતાના પરિવાર સાથે પાછા જવાના હતા.

Explanation:

Hope this helps u

All the best

Similar questions