India Languages, asked by mohammadmalek732, 5 months ago

માધવપુરના સમુદ્ર કિનારે કઇ ત્રણ નદીઓ મળે છે?​

Answers

Answered by nandha2401
2

Explanation:

રૂપેણ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયમાં વહેતી એક નદી છે.

રૂપેણ

સ્થાન

દેશ

ભારત

રાજ્ય

ગુજરાત

ભૌગોલિક લક્ષણો

સ્રોત

⁃ સ્થાન

ભારત

લંબાઈ

156 km (97 mi)

કાંઠાની લાક્ષણિકતાઓ

ઉપનદીઓ

- ડાબે

પુષ્પાવતી, ખારી નદી

- જમણે

ખારી નદીઆ નદી ઉત્તર ગુજરાતની મહત્વની નદીઓ પૈકીની એક ગણાય છે. રૂપેણ નદી કુંવારી નદી ગણાય છે, કારણ કે આ નદીનું પાણી સમુદ્રમાં નથી મળી જતું પરંતુ, કચ્છના નાના રણમાં જ સમાઇ જાય છે. આ નદી તારંગાના પર્વતોમાંથી[૧] નીકળીને સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાઓમાં થઇને વહે છે.

પુષ્પાવતી અને ખારી નદીઓ રૂપેણની જમણા કાંઠાની અને ખારી નદી ડાબા કાંઠાની મુખ્ય સહાયક નદીઓ છે.[૧]

Similar questions