મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું ?
Answers
કોઈ પણ અભ્યાસ માટે જો જરૂરી હોય તો પ્રથમ પ્રાથમીક માહિતી મેળવવામાં આવે છે. માહિતી મેળવવા માટે કેટલાક એકમોને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ એકમોના સમુહને અભ્યાસ માટેની સમષ્ટિ કહેવામાં આવે છે. આ સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને 'સમષ્ટિનું કદ' કહેવામાં આવે છે. પ્રશ્નાવલીની મદદથી જે માહિતી એકત્ર કરવામાં આવી હોય તેનું સારણીકરણ કરવામાં આવે છે. આ સારણીમાં જે આંકડા હોય તે કેટલા લક્ષણો ધરાવતા હોય છે. આંકડાશાસ્ત્રીય પદ્વતિઓનો ઉપયોગ કરીને આ માહિતીને ચકાસવામાં આવે છે. આવી ચકાસણી દ્વારા માહિતીના અવલોકનોનો સારંશ દર્શાવે તેવું માપ શોધવામાં આવે છે. માહિતીનાં અવલોકનમાં આ માપ દર્શાવતી કિંમત ન્યુનતમ અને અધીકતમ કિંમતોની વચ્ચે અથવા મધ્યમાં હોય છે. આથી તેમને ‘મધ્યવર્તી સ્થિતિ' કહે છે. તેમને 'સરેરાશ' પણ કહી શકાય છે. સામાન્ય વપરાશમાં સરેરાશોનાં ત્રણ માપ હોય છે :
1 મધ્યક
2. HEU
3. બહુલક.
✎﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏
અમને આશા છે કે તમે આ જવાબ સાથે મદદ કરી હશે.
✎﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏﹏
{કૃપા કરી જો જવાબ ખોટો છે તો જાણ કરશો નહીં, અમે તમને સાચો જવાબ આપવા માટે પ્રયત્ન કર્યો છે}