Hindi, asked by nikitabalwani17, 1 month ago

એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે . જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે . બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે , તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે . એ જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે . ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે . માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય મા જગતમાનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે ? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે ખીએ , યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લો કરવા તૈયાર છે . એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે ! - સ્વામી વિવેકાનંદ નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો .​

Answers

Answered by koshtikamya33
7

Explanation:

એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે, તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે. એ જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે. ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે , અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે, માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાનું બધું જ્ઞાન ક્યાં મળવાયું છે? આપણે એનાં દ્વાર કેમ ખખડવવા તે જાણીએ, યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે!

- સ્વામી વિવેકાનંદ

Answered by dokalnirmal716
0

Answer:

‌એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે . જ્ઞાન પ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે . બૂટ પોલિશવાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે , તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે . એ જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે . ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે . માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય મા જગતમાનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે ? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે ખીએ , યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લો કરવા તૈયાર છે . એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે ! - સ્વામી વિવેકાનંદ નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો .

Similar questions