નીચે આપેલા રૂઢિપ્રયોગોનાં અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો.
૧. મોંમાં પાણી આવવું
Answers
Answered by
3
=> meaning :-
ભાવતી વાનગી જોઈ ને ખુબ આતુર થઈ જવું
=> વાક્યરચના :-
રમેશને તલના લાડુ જોઈને મોંમાં પાણી આવી ગયું
I hope it helps you
Similar questions