CBSE BOARD X, asked by krishnalakhwara249, 3 months ago

સંક્ષેપી કરણ એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન પ્રાપ્તિનો આજ માત્ર ઉપાય છે. બુટ પોલિશ વાળો પણ જેટલો વધારે એકાગ્ર થશે તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે એ જ રીતે બેકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે.ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે થશે માનવીની શક્તિઓને એકાગ્ર કાર્યા સિવાય આ જગતમાનું બધુ જ્ઞાન ક્યાં મેળવાયું છે? આપણે એનાં દ્વારા કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તો જગતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે. એક ગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે!​

Answers

Answered by sharma78savita
19

Answer:

संकेन्द्रण जैसे-जैसे एकाग्रता की शक्ति का संवर्धन होता जाएगा, अधिक से अधिक ज्ञान प्राप्त होता जाएगा। ज्ञान प्राप्त करना ही आज ज्ञान प्राप्त करने का एकमात्र तरीका है। बूट पॉलिश जितना अधिक केंद्रित होगा, जूता उतना ही बेहतर होगा, खाना पकाने में खामियों के कारण बेहतर होगा? हम जानते हैं कि इसके माध्यम से कैसे दस्तक देना है, अगर हम सही काम करते हैं तो हम दुनिया के लिए इसके रहस्यों को उजागर करने के लिए तैयार हैं। इस प्रकार की शक्ति और शक्ति एक ग्राम से आती है!

Explanation:

translation in Hindi

Similar questions