નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો.
ખેતરિયે કાઈ ઝૂલી રહ્યા છે મોલ,
મોલે-મોલ ગુંથી દીધા. પરભુજીએ મોતીડા રે લોલ
આલાલીલા...
Answers
Answered by
6
Answer:
મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે
પલપલ તારા દર્શન થાયે, દેખે દેખાણ હારા રે ….મંદિર
નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિર ને તાળા રે
નીલ ગગનમાં મહિમા ગાતા ચાંદો સુરજ તારા રે ….મંદિર
વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે
મન મંદિરમાં તું ક્યાં છુપાયો શોધે બાળક અડીરા રે ….મંદિર
મંગલ મંદિર ખોલો
મંગલ મન્દિર ખોલો,
દયામય ! મંગલ મન્દિર ખોલો !
જીવન વન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો
Answered by
2
Answer:
“મોલે મોલે ગુંથી દીધા પરભુજીએ મોતીડા રે લોલ આ પંક્તિનો અર્થ સમજાવો
Explanation:
please Mark in brainlist
Similar questions