World Languages, asked by aruna551860p, 4 months ago

નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

“વિકલાંગ' માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસો
જડશે જે કેવળ પરોપજીવી જ નહિ, સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પશક્તિ હોય
અને તેને યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે. અપંગની સેવા દ્વારા
આપણા ઘણા સામાજિક ગુણો વિકસે છે. જીવન વિશેની આપણી સમજ વ્યાપક અને ઉદાર થાય છે. માનવતાની
સામાજિક જીવનની આ કેળવણી તત્ત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ અને અન્ય
પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીશું. જે બીજાં દુ:ખો જોતો
નથી, જે બીજાની આરત સાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી, તે જ અપંગ છે.”​

Answers

Answered by bhartirathore299
12

Answer:

નીચે આપેલા ગધખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

“વિકલાંગ' માણસ જગતને ભારરૂપ છે એવી લાગણી અર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસો

જડશે જે કેવળ પરોપજીવી જ નહિ, સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અને સંકલ્પશક્તિ હોય

અને તેને યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થ વડે તે સમાજની ઉત્તમ સેવા કરી શકે. અપંગની સેવા દ્વારા

આપણા ઘણા સામાજિક ગુણો વિકસે છે. જીવન વિશેની આપણી સમજ વ્યાપક અને ઉદાર થાય છે. માનવતાની

સામાજિક જીવનની આ કેળવણી તત્ત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ અને અન્ય

પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથી આપણે વધારે સારા દેશજન થઈ શકીશું. જે બીજાં દુ:ખો જોતો

નથી, જે બીજાની આરત સાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદે દોડી જતો નથી, તે જ અપંગ છે.”

Answered by Swastikook
1

Answer:

Summarize about one-third of the donkey section below and give it a proper title.

The feeling that "disabled" man is a burden to the world is meaningless. If we look at the burden, there are many people

Jadshe which is not only parasitic but also anti-social. A person with a disability has devotion and determination

And if he gets the right guidance, he can do excellent service to the society through continuous manhood. By service to the disabled

Many of our social qualities develop. Our understanding of life becomes broad and generous. Of humanity

This education of social life is in principle religious education. Its sacraments are religious glands and others

Dissolves prejudices. The study of humanity will enable us to become better citizens. Who saw other sorrows

No, he who does not listen to the cry of others, who does not run to the aid of the distressed, is the one who is crippled. ”

please mark me brainlist please

Similar questions