કાવ્યમાં ગુજરાતના ક્યા ક્યા પ્રદેશોનો ઉલેખ થયો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે?
Answers
Answered by
1
Answer:
ભવાઈની શરૂઆત કોણે, ક્યારે કરી હતી ? - બ્રાહ્મણ અસાઈતે પંદરમી સદીમાં
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? : ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? : બાપુસાહેબ ગાયકવાડ
રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે ? : બાળ સાહિત્ય
રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? : મૃચ્છકટિકમ્
અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો? : દેસાઈની પોળ
ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્યસંગ્રહનું સંપાદન કોણે કર્યું? : દલપતરામ
ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઈટાલીના સોનેટનો સૌપ્રથમ પ્રયોગ કરનાર કોણ મનાય છે ? : બળવંતરાય ક. ઠાકોર
ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ કયાં અને કયારે યોજાઇ હતી? : અમદાવાદ-૧૯૦૫
Similar questions