ડૉ. આંબેડકરે મહત્વના કાયૉઁ કયાં કયાં છે?
Answers
Answered by
2
Answer:
thx for asking this question ☺️☺️
Explanation:
સમાનતાની મૂર્તિ[૧][૨][૩] ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨ એકર વિસ્તારમાં 137.3 metres (450 ft) ઉંચી પ્રસ્તાવિત પ્રતિમા છે[૪][૫] જે મુંબઈ, મહારાષ્ટ્રમાં બનાવવાની યોજના છે.[૬][૨]આ પ્રતિમા ભારતના પ્રથમ કાનુન મંત્રી અને ભારતીય સંવિધાન સમિતિના પ્રમુખ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત છે. આ સ્થળ ડૉ. આંબેડકરના સમાધિ સ્થળ ચૈત્ય ભૂમિની નજીકમાં આવેલ છે
Similar questions