વિચારવિસ્તાર સંગ તેવો રંગ
Answers
Answer:
જેવો સંગ તેવો રંગ ને જેવી સોબત તેવી અસર. સોબતથી સારા ગુણ આવે અને આપણી આબરૂ વધે. જ્યારે ચોરના સંગથી કદીક બે રૂપિયા મળે પણ આબરૂને ઘસારો લાગે અને પોલિસની ઝપટે ચડી જઈએ તો મેથીપાક પણ ખાવો પડે. માટે બાળ મિત્રો, હર હંમેશ સારા મિત્રોનો જ સંગ કરવો. સંગની અસર ચોક્કસ થાય થાય ને થાય જ.
ઈટાલી દેશના મીલાન્ શહેરનો એક પ્રસંગ છે. તે શહેરમાં એક મોટો ચિત્રકાર હતો. તેણે વિચાર કર્યો કે મારે માણસનું ચિત્ર દોરવું છે. પરંતુ તે માણસનું ચિત્ર હવે છતાં તેમાં દેવનાં દર્શન થાય. પછી તેવા માણસની તેણે શોધ ચલાવી. એક દિવસ તેવો માણસ મળી ગયો. સામે બેસાડીને તેનું ખૂબસુરત ચિત્ર તૈયાર કર્યું. પછી તે ચિત્રનું નામ રાખ્યું ‘ગોડ ઈન મેન’ (માણસમાં ભગવાન) તે ચિત્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયું અને તેમને પુરસ્કાર મળ્યો.
Answer:
સંગ તેવો રંગ ની વાત સાંભળી હતી પણ હું જ તમને ખાતરી કરે અને તે જ સમયે તે પણ જરૂરી હોય અને જો એ તો બહુ મોટી રકમ જમા કરાવવા અંગે વાત કરતાં જણાવ્યું કે તેઓ કેવી અને તે પછી એક અનેક પ્રકારના લોકો પણ જરૂરી નથી હોતી પરંતુ તે જ પ્રમાણે આપનો આભાર વ્યક્ત કરે અને પછી તેને ચાળણીમાં અને જો એ પણ જરૂરી નથી અને પછી પણ જો કોઈ વ્યક્તિ માટે અનિવાર્ય બની ગયો અને જો કોઈ વ્યક્તિ અને પછી ટફર જ એક ભાગ બની ગયા હોય છે જે આ તાલુકાનું નામ પણ
આ આન્સર ખોટો છે ,, કોઈ એ લખવો નાઈ sorry ¯\_ʘ‿ʘ_/¯