Hindi, asked by rp1750003, 3 months ago

નમઃ શિવાય અષ્ટોતર સતનામ માળા
મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
સાચુ સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
વાંચ્છીત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ઋષિ, મુનિ જપતાં નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
બ્રહ્મા, વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
પાર્વતી ના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
નંદી, ગણેશ જપતા એ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
નારદ, શારદે ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
તેત્રીંસ કરોડ દેવ જપતાં જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
ગાંધર્વ, કિન્નર ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય in Hindi​

Answers

Answered by adianant
2

Answer:

મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સાચુ સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વાંચ્છીત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઋષિ, મુનિ જપતા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બ્રહ્મા, વિષ્ણુ ઉચ્ચરે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

નંદી, ગણેશ જપતાએ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

નારદ, શારદ ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય

તેંત્રીસ કરોડ દેવ જપતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગાંધર્વ, કિન્નર ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સાધુ-સંતોના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કાર્તિકેયના પ્યારા તાત નમઃ શિવાય ૐ નમઃ શિવાય

મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

પૂનમ અમાસના દર્શન થાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અવન્તિકામાં બિરાજ્ય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

મહાકાલથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બાર વરસે અમૃત ઉભરાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કુંભ મેળાનું તિરથધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભક્તિ મૂક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

મધ્યમાં છે ૐ કાર નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

મમલેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિદ્યાચલના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વૈજનાથનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દર્શન કરતા દુઃખડાં જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ડાકિન વન માં વસીયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભીમ રક્ષસને હણતા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભીમા શંકર પામ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

રામેશ્વર નામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દારૂક વનમાં બિરાજે નમઃ શિવાય ૐ નમઃ શિવાય

નાથનાગેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દિનદુઃખીયાઓના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિશ્વેશ્વારનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અમરતાનું આપે વરદાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગૌતમી તટે બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ત્ર્યંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કેદારનામે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જનમજનમના પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

હરિદ્વાર હરીહારનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઋષિકેશનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ધુશ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સજીવનકર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ધુશ્મેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અમર કર્યું ધુશ્માનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જ્યોતિર્લીંગનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જન્મ મરણ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દર્શન કરતા પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કાળિયુગના સાચા આધાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અષ્ઠ સિધ્ધી દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જ્ઞાન ભક્તિના છે ભંડાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અડસઠ તિરથનું પુન્ય દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

તેર કરોડ જપતા જે જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

કામક્રોધ હાણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

માયા-મોહને દુર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શિવરાત્રીએ જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

જનમજનમ ના બાળે પાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શ્રાવણમાસમાં કરતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શિવ-ચરણોમાં પામે વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ઈક્કોતેર પેઢી તારે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

નિર્ધનને ધન આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ગ્રહની પીડા દુર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

દુઃખ દરિદ્ર દુર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય

મહારોગનો એક ઈલાજ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અકાળ-મૃત્યુ ટાળે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શિવ શરણુ આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

તેમાં કાયરનું નહિ કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભજી લ્યોને છોડી સૌ કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

બતાવ્યું ગુરુએ સાચુ જ્ઞાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શ્વાસે શ્વાસે જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

સંકટમાં આપે આરામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

શ્રધ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

અરજી સાંભળજો ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

ભક્તિ અનન્ય આપજો નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય

વિશ્વનાથ જપતા એક જાપ

Similar questions